કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વીમો પકવાડયો

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

‘ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી’ દલીલ ફગાવાઈ મોરબીના ખાનપર ગામના મહીલાના પતિનું વાહન અકસ્માતમાં મોત થયેલ હતુ.તેમનો વિમો હતો પરંતુ કંપનીએ વીમો આપવાની ના પાડતા તે મહીલાએ ન્યાય માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા…

આઈજી દ્વારા એસ.પી. સહિતના તમામનું કર્યું સન્માન

ટંકારાના લૂંટ કેસમાં સફળતા મેળવી હતી ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી… જે કામગીરી બદલ…

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ‘રામ વન’

150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું વાંકાનેર: અહીંનાં ડુંગરાળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ પ્રસિદ્ધ ગાત્રાળ મંદિર, ગઢીયા હનુમાન મંદિરનાં સાનિધ્યમાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ‘રામ વન’ આકાર લઈ રહ્યુ છે… મુખ્ય દાતાશ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા તેમજ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર…

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

પ્રશંસનિય પગલું પધારવા જાહેર હાર્દિક આમંત્રણ વાંકાનેર: આગામી તારીખ ૩૦-૦૬-૨૦૨૫, સોમવારના રોજ (આવતી કાલે) લોક પ્રશ્નોને વાચા આપવા માટે નીચે મુજબ ના સમય, સ્થળે જન સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કેશરીદેવસિંહજી ઝાલા સાંસદશ્રી (રાજ્યસભા) કરી રહ્યા છે, આ અવસરે પધારવા સાંસદે…

માલધારી સમાજ દ્વારા અષાઢીબીજ મહોત્સવની ઉજવણી

ધારાસભ્યનો વટ પડે છે વાંકાનેર ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર નિકળી હતી આ શોભાયાત્રા પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માલધારી સમાજ…

ઠીકરીયાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્ર્મ યોજાયો

ધારાસભ્યશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિ ભીમજીભાઈ બેડવાની શિક્ષકોની ઘટ બાબતે રજુઆત વાંકાનેર: તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળા ગામમા વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને પ્રાંત અધિકારી શ્રી વી . ડી. સાકરીયા સાહેબના સયુંક્ત અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના ઠીકરીયાળા ખાતે શાળા પ્રવેશોત્સવ…

અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો ટંકારા: તાલુકાનાં અપહરણ અને પોક્સોના ગુના પકાયેલ આરોપીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છેટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2020 માં…

વીડી જાંબુડિયાનો શખ્સ વરલીના આંકડા લખતા પકડાયો

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

નશો કરેલ હાલતમાં બે જણા તથા દેશી દારૂ સાથે એક સામે કાર્યવાહી વાંકાનેર: વીડી જાંબુડિયાના એક શખ્સને વરલી મટકાના આંકડા લખતા, નશો કરેલ હાલતમાં બે જણાને તથા દેશી દારૂ સાથે એકને પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ વીડી જાંબુડિયાના જાહલ…

હરીપાર્કમાં રસ્તા રીપેરીંગમાં મહિલાને લાફો

સામુ જોવા બાબતે થયેલ ઝઘડાની સામી ફરિયાદ

પહેલા મારા ઘર પાસે જ રસ્તો રીપેર થશે તેમ કહી ફડાકો ઝીંક્યો વાંકાનેર : વાંકાનેર શહેરના હરીપાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે રસ્તાઓ તૂટી ગયા બાદ રસ્તા રીપેરીંગની કામગીરી દરમિયાન સોસોયટીમાં રહેતા એક માથાભારે વ્યક્તિએ પહેલા મારા ઘર પાસે ખાડા…

નાગ-નાગણની ‘કુદરતી ક્રીડા’ કેમેરામાં કેદ

સંજર ગ્રીન્સના ખુલ્લા પ્લોટમાં જોવા મળ્યો અદભુત સમાગમનો રોમાંચ વાંકાનેર: શહેરમાં આવેલી ભાટિયા સોસાયટી પાસે સંજર ગ્રીન્સ વિસ્તારમાં એક અનોખો અને દુર્લભ કુદરતી નજારો જોવા મળ્યો છે, જેને મોબાઇલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. અહીંના સંજર ગ્રીન્સ વિસ્તારમાં આવેલા એક…

Content Copying Forbidden !!

error: Content is protected !!