કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રેંકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

યુવાને ઝેરી દવા પીધા બાદ સારવારમાં મોત

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

કડીયા કામની મજુરી કરતો રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો, સાથે ન આવતા પગલું ભરી લીધું વાંકાનેર રહેતા એક યુવાને સાત દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું.વાંકાનેર રહેતા…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

અગાઉ ગોઢ નામે ગામ હતું પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો કડીવાર સાથે ખોરજીયા…

ડેરીમાંથી રોકડા ભરેલ થેલાની ચોરીનો ભેદ ઉકેલાયો

વાંકાનેર: અહીં નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા ડેરીની ચેકબુક અને બિલ ભરેલ થેલાની ચોરી કરવામાં આવી હતી જેથી અજાણ્યા શખ્સ સામે ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં…

હોમગાર્ડઝનું અવસાન થતાં વારસદારને 1.55 લાખની સહાય

અમરાપરમા બનશે પંચાયત ઓફિસ મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર)…

વશીકરણ કરી લૂંટતો વાંકાનેરનો મદારી સકંજામાં

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર અને દહેગામના શખ્સોને પકડી મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ આદરી, બે શખ્સોની શોધખોળ રાજકોટમાં વૃધ્ધો પર વશીકરણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગના બે સાગરીતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કરવાં તજવીજ હાથ ધરી છે. જેમાં…

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદામાં વધારો

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો જોગ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.રર.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ…

દૂધની ડેરીમાંથી રૂપીયા ૧,૯૪,૦૦૦ ભરેલો થેલો ચોરાયો

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

જેતપરડા રહેતા અને વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે દુધની ડેરી ચલાવતા ઈસમની સાથેની ઘટના વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામમાં રહેતા અને વાંકાનેર નવાપરા પંચાસર રોડ ખાતે દુધની ડેરી ચલાવતા ઈસમની ડેરીમાંથી રોકડા રૂપીયા ૧,૯૪,૦૦૦/-, ડેરીના નામવાળી બીલ બુક, જય ગોપાલ ડેરી…

વર્ષોથી ચાલતી પેટા તિજોરીને બંધ કરવા સામે વિરોધ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનીયર સીટીજન સમાજે વિરોધ નોંધાવી આ અંગે રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ અંગે વાંકાનેર તાલુકા પેન્શનર…

Content Copying Forbidden !!

error: Content is protected !!