કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આરપીએફ રાજકોટ મંડળે સરસામાન પરત અપાવ્યો

8 પ્રકારના વિવિધ ઓપરેશન હાથ ધરી સુરક્ષા-સલામતી પુરી પાડી રાજકોટ: યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ: આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન નું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની…

વઘાસીયા ટોલનાકા પાસે કારખાનામાં આગ લાગી હતી

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક્વાટોપ સિરામિક નામના કારખાનામાં વિકરાળ આગ હતી, ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી…. સેનિટરી વેરના આ કારખાનામાં ગત મોડીરાત્રીના વિકરાળ આગ લાગતા મેજર કોલથી મોરબી, વાંકાનેર, રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી જઈ આગ પર…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

મેસરિયા કારખાના શ્રમિકનું હાર્ટએટેકથી મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે એક શ્રમિકને રાત્રીના સમયે છાતીમાં ગભરામણ થતા કુવાડવા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમીયાન હાર્ટએટેકથી મોત થયું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના મેસરિયા ગામે લેટિસ જિન કેર કંપનીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની પૃથ્વીરાજ…

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

નશો કરી વાહન ચલાવશો તો દંડાશો: 5 દંડાયા

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા પાંચને પકડી વાહન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી છે, તો ટ્રાફિક નિયમન ભંગ સબબ એક સામે સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા (1)…

ધરમનગરમાં ખુંટીયાના ત્રાસથી રહીશો પરેશાન

કલેકટરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય વાંકાનેર: અહીં ઝાંઝર સિનેમા પાસેના ધરમનગર વિસ્તારમાં ખુંટીયાના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ખુંટીયાનો ત્રાસ ખુબ વધી ગયો છે લોકો સતત ભયના માહોલમાં જોવા મળે છે ત્યારે સ્થાનિક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી…

રસીકગઢના વેપારીને છેતરનાર આરોપી જેલહવાલે

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

ટાટા પ્રોજેકટમાં જોબવર્કના બહાને 48 લાખની છેતરપિંડી કરી હતી દલડીનો ભરવાડ બાળક બાઇકમાંથી પડી જતા ઇજા વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની લાલચે 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ…

વાંકાનેર લજાઈ રોડ રીપેરીંગમાં ૪,૨૮,૮૯,૯૧૧ રૂપિયા ખર્ચાશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પલાંસ લુણસર રોડને પહોળો કરવા ૧૭,૦૨,૮૫,૧૮૫ રૂપિયાનો એસ્ટીમેન્ટ વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટ પર જૂના બાંધકામને બદલીને નવા બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની કિ.મી. ૧/૦ થી ૧૪/૦૦૦ જોબ નં. sr/mrb/૨૦૨૪-૨૫/૪ પ્રકાશિત કરવામાં આવી છે.…

મોરબી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

બ્રિજ ઇન્સ્પેક્શન અને રોડ રીપેરીંગ તથા વરસાદી પાણીના નિકાલ બાબતે ચર્ચા મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ બ્રિજ પુલની સમીક્ષા તેમજ રોડ રસ્તા અને પાણીના નિકાલના પાયાના પ્રશ્નોના નિવારણ બાબતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તમામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!