ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

કોટડા નાયાણી, કોઠારીયા, ગારીયા, ઢુવા, ઘીયાવડ, ધરમનગર, વિરપર કોમ્યુનિટી હોલ બનશે વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા રોડના રિસરફેસિંગ માટે કિસાન વિકાસપથ યોજના હેઠળ અને વાંકાનેર તાલુકાના સાત ગામોમાં એમ.પી.ની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવા ટેન્ડર મંગાવવામાં આવ્યું છે… વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા…







