કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મહિકા બસ સ્ટેન્ડ પાસે બે બાઈક ટકરાતા મોત

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

ગોકુલનગરના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના લોહાણા સમાજના બે યુવાનોને ઇજા વાંકાનેર: તાલુકાના મહિકા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે બપોરના બુલેટ અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું,…

વાંકાનેરના પાજ ગામના સિપાઈ પરિવારનું ગૌરવ

ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી…

ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાંથી ૧.૫૪ લાખનો દારૂ ઝડપાયો

મહીકા ગામના પાટિયા પાસેથી બે લાખનો દેશી દારૂ ભરેલી કાર કબ્જે વાંકાનેર: તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૫૪ લાખનો દારૂ, બે મોબાઈલ અને કાર સહીત ૩.૧૪ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની…

અકસ્માતમાં વિવેકાનંદ સોસાયટીનું રાવલ દંપતી ખંડિત

લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં ખસેડવી પડી વાંકાનેર: મોરબી હાઈવે ઉપર લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક…

સંઘવી શેરીમાં મકાનની છત અચાનક ધરાશાયી

પાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી સુધારણા કરવા સૂચના અપાઈ હતી વાંકાનેર: શહેરના પ્રતાપ ચોક પાસે આવેલી સંઘવી શેરીમાં ગઈ કાલે એક જૂના મકાનની ઉપરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી…

ઓનલાઇન દવા ખરીદીમાં છેતરાયેલા મહિલાને નાણા પરત

મહિલા સહાયતા કેન્દ્રના સરાહનીય પ્રયાસો વાંકાનેર : અહીં મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા તાજેતરમાં એક પીડિત મહિલાને આયુર્વેદિક દવાઓની ખરીદીમાં ઓનલાઇન માધ્યમથી થયેલી છેતરપિંડીના કેસમાં નાણા પરત અપાવી ન્યાય અપાવવામાં આવ્યો છે. પીડિતાએ જણાવ્યા મુજબ, ઓનલાઇન માધ્યમ દ્વારા આયુર્વેદિક દવાઓ ખરીદવાના…

વાંકાનેરનાં આર્ટિસ્ટે કેન્સરગ્રસ્તોને આપ્યો પ્રેરણાદાયી સંદેશ

મનગમતી પ્રવૃતિ એ જ જીવન વાંકાનેરમાં પાંચ દાયકાથી ચિત્ર કળા ક્ષેત્રે કાર્યરત આર્ટિસ્ટે સતત પ્રવૃતિમય રહેવાથી ગંભીર પ્રકારની બીમારીઓને પણ બિન અસરકારક બનાવી શકાય છે, તેવો પ્રેરણાદાયી સંદેશ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપ્યો છે..વાંકાનેરનાં કિશોરચંદ્ર કે. ભટ્ટી ( ભટ્ટી આર્ટ ) ઉ.વ.…

નવા લુણસરીયામાં શાકભાજીમાંથી બનતી વાનગીઓ અંગે તાલીમ

પ્રકલ્પ સંગાથ અંતર્ગત વિવિધ સરકારી યોજના અંગે મહિલાઓને માર્ગદર્શન અપાયું વાંકાનેર: તાલુકાના 21થી વધુ ગામોમાં દિપક ફીનોલિકસના નાણાકીય સહયોગથી પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરાઈ રહ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત ગામના નાગરીકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વિનામૂલ્યે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે…

સીરામીકના ગ્રાઉન્ડમાંથી સ્પલેન્ડર પ્લસ ચોરાયું

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

ફરિયાદ એક મહિના પછી થઇ છે આથી માનવામાં આવે છે કે ચોર હાથ વેંતમાં હોવો જોઈએ વાંકાનેર: બારદાનના વેપારીએ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- વાળું જી.બી.કે. કલરનું સને-૨૦૧૮ ના મોડલનું સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીકના ગ્રાઉન્ડમાં…

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…

Content Copying Forbidden !!

error: Content is protected !!