કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા મૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ફેકટરીમાં રેકડો વાયર ઉપર આવી જતા વીજ શોકથી મૃત્યુ વાંકાનેર : તાલુકામાં અકસ્માતમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે, પ્રથમ બનાવ સરતાનપર રોડ પર ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા અને બીજા બનાવમાં માટેલ રોડ પર ફેકટરીમાં રેકડો પંખાના વાયર ઉપર…

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

ઢુવામાં વેગેનારમાં દારૂ લઈ જતો ઝડપાયો લિંબાળાની ધાર પાસે જીનપરાનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો કોઠારીયામાં હીરો ચાલક ખોળામાં કપડાના પોટલામાં દેશી દારૂ સાથે પકડાયો વાંકાનેર: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અંગેના કુલ ચાર ગુન્હા નોંધાયા છે, જેમાં (1) કણકોટનો…

ANTFના દરોડામાં ગુંદાખડાનો શખ્સ પકડાયો

થાનગઢમાં રૂા.7.87 લાખના પોશડોડા સાથે કુલ ચાર પકડાયા વાંકાનેર: રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પ્રાથમિક અહેવાલો મુજબ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને…

વાંકાનેર- દાહોદ રૂટમાં નવી બસ ફાળવવામાં આવી

મીઠાઈ વેચી ફુલહાર સાથે પ્રસ્થાન વાંકાનેર: આજ રોજ રાજકોટ વિભાગના વાંકાનેર કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગીય નિયામક સાહેબશ્રી, DTO સાહેબશ્રી, DME સાહેબશ્રી દ્વારા અને રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર સાહેબશ્રી એ. એન. પઢારીયા…

બાઉન્ડ્રી પાસે ટ્રક ઠોકરે બાઇકચાલકનું મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

દિકરીના ઘરે આંટો મારી પરત ફરતા બનેલ બનાવ વાંકાનેર: બાઉન્ડ્રી પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક પ્રોઢનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના ખેરડી રહેતાં રમેશભાઇ ચોથાભાઈ ગોહેલ…

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

ગૃહ વિભાગનું જનસંપર્ક કેન્દ્ર સ્વીકારે છે ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન દ્વારા આપવામાં આવે છે આઇજી રેન્કના અધિકારીના સુપરવિઝન હેઠળ અરજદારો-ફરીયાદીને ન્યાય મળે તેવી સરકારની વ્યવસ્થા રાજ્ય ગૃહ વિભાગે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…

કુવાડવામાં SMCના દરોડા બાદ PI વસાવા સસ્પેન્ડ

એક કરોડના દારૂ કેસમાં કાર્યવાહી કુવાડવા પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ પણ ભારે ચિંતામાં વાંકાનેરમાં પણ વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલ ટ્રક પકડાયો હતો રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને પોલીસ તંત્રમાં નિષ્પક્ષતા જાળવવા માટે શહેર પોલીસ…

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

લોકોમાં આનંદની લાગણી ફારૂક કડીવારની રજુઆત ફળી વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં ટંકારા તરફ જતા રસ્તા ઉપર હાલમાં સી સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, 17 થી 18 ફૂટ પહોળા બનતો આ રોડ સહકારી મંડળીથી છેક કોઠારીયા ગામના છેવાડા સુધી…

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ…

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે PGVCL ના નાયબ ઇજનેર (ગ્રામ્ય પેટા વિભાગ-૧) નેશનલ હાઈવે, જુની પટેલ સમાજ વાડી, વાંકાનેર દ્વારા અપીલ કરાઈ છે કે વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે તાજેતરમાં ધ્યાનમાં આવેલ છે કે પી.જી.વી.સી.એલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!