કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ચુંટાયેલા કાઉન્સીલરોનો સન્માન સમારોહ યોજાયો

ચુંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે રહી સમસ્યાઓને પ્રાથમીકતા આપવી જોઈએ: જીતુ સોમાણી વાંકાનેર: શહેરના પેડક વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સીલરોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના…

ભેરડાના યુવાને પ્રેમ લગ્ન કનારના પિતાને માર

જાલસીકા પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવતીનું મોત બાઈક સ્લીપ થતા જીનપરામાં રહેતા યુવાનનું મોત લજાઈ ચોકડી પાસે થયેલ અકસ્માતમાં બીજા યુવાનનું પણ મોત વાંકાનેર: તાલુકાના ભેરડા ગામના યુવાનને ઉંડવી (તા:થાનગઢ) ગામની છોકરી સાથે પ્રેમ સબંધ હોય જેથી લગ્ન કરવા…

વઘાસીયા ટોલનાકે ટેક્સ ભરવા બાબતે બબાલ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

વઘાસીયાના ત્રણ ક્ષત્રિય અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ ‘આજ પછી અમારી ગાડી ઉભી રાખશો તો મજા નહી આવે’ લોકલ વાહન ચાલકો પાસેથી ટેક્સ નહીં વસૂલવા રજુઆત પણ થઇ હતી વાંકાનેર: વઘાસીયા ટોલનાકે વધાસીયાની એક ક્રેટા કારના ચાલકે ગાડી ઉભી નહી…

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબા તલાવડીની પાસે રહે છે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે યુવાનને રાત્રીના મારામારીના બનાવમાં ઈજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ઋત્વિક ભરતભાઈ સંતોલા નામના ૨૦ વર્ષના યુવાનને તા.૧૩ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના ઘર નજીક…

ઈકોમાં દેશી દારૂ સાથે ખીજડીયાનો યુવાન પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળ્યો વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામના શખ્સને ઈકો કારમાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી હેરાફેરી કરતા પોલીસ ખાતાએ પકડેલ છે બીજા બનાવમાં મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળી આવતા કાયદેસર…

બાઇકને કારે હડફેટે લેતા કાકા-ભત્રીજાના મરણ

લુહાર સમાજમાં અરેરાટી જડેશ્વર દર્શન કરવા જતા હતા કાકા રર વર્ષના ભત્રીજો ત્રણ વર્ષનો રાતીદેવરી ગામથી આગળ રામદેવ પીરના મંદીર પાસેની ઘટના વાંકાનેર: અહીંથી લુહારી કામ સાથે સંકળાયેલા પરિવારો ત્રણ મોટર સાયકલ લઇ જડેશ્વર દર્શન કરવા જતા રાતીદેવરી ગામથી આગળ…

ઘર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા ચોરાઈ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

લાલપર ગામની ઘટના વાંકાનેર: તાલુકાના લાલપર ગામના એક શખ્સની ઓટો રીક્ષા ઘરની બહાર પાર્ક કરેલ જે કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના વાહીદભાઈ વલીભાઇ ખીયાણી/સંધી (ઉ.વ.૪૮) એ…

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

નવી ખરીદી કિંમત અમલમાં ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ કેન્દ્ર સરકાર દ્વારા ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) યોજના હેઠળ દર વર્ષે ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્‍યાંક નક્કી…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

આરોગ્યનગરના આધેડે ઝેરી દવા પી લેતા મોત

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

છરી સાથે પકડાયો વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા આધેડે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું બીજા બનાવમાં બોકડથાંભાનો યુવાન છરી સાથે પકડાયો હતો…. વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા સીદીક મામદ ખલીફા…

Content Copying Forbidden !!

error: Content is protected !!