કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબા તલાવડીની પાસે રહે છે

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે યુવાનને રાત્રીના મારામારીના બનાવમાં ઈજા થઇ હતી….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ઋત્વિક ભરતભાઈ સંતોલા નામના ૨૦ વર્ષના યુવાનને તા.૧૩ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા વાંકાનેરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો. જેથી પોલીસમાં જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળેલ માહિતી મુજબ તે બે ભાઈ છે અને અરણીટીંબા તલાવડીની પાસે રહે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!