કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આરોગ્યનગરના આધેડે ઝેરી દવા પી લેતા મોત

આરોગ્યનગરના આધેડે ઝેરી દવા પી લેતા મોત

છરી સાથે પકડાયો

વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા આધેડે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું બીજા બનાવમાં બોકડથાંભાનો યુવાન છરી સાથે પકડાયો હતો….

વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા સીદીક મામદ ખલીફા (ઉ.વ.૫૩) નામના આધેડ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા મોત થયું હતું વાંકાનેર પોલીસે આ બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
છરી સાથે પકડાયો
બીજા બનવમાં વાંકાનેર તાલુકાના બોકડથાંભા ગામના અજયભાઈ જેમાભાઈ સરાવાડીયા (ઉ.35) વાળા વાંકાનેર જકાતનાકા પાસે પોતાના કબ્જામાં એક છરી સાથે જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી, સા, મોરબી જિલ્લાના જાહેરનામા ક્રમાંક-નં-જે/એમએજી/ક, ૩૭(૧)જા, નામુ/૨૯૦૫(૬)/૨૦૨૬ તા.૦૨ /૦૬/૨૦૨૬ ના હથિયાર બંધી જાહેરનામાના ભંગ સબબ ગુન્હો નોંધાયો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!