કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

લોકોમાં આનંદની લાગણી

ફારૂક કડીવારની રજુઆત ફળી

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં ટંકારા તરફ જતા રસ્તા ઉપર હાલમાં સી સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, 17 થી 18 ફૂટ પહોળા બનતો આ રોડ સહકારી મંડળીથી છેક કોઠારીયા ગામના છેવાડા સુધી બનનાર છે, આથી લોકોની વર્ષોની હાડમારીનો અંત આવશે અને સુખાકારી વધશે

રસ્તા મકાનના સ્ટેટ વિભાગ દ્વારા થતા આ કામમાં પુરી ચોક્સાઈથી સંતોષપૂર્વકની કામગીરી થઈરહી હોવાના અહેવાલ છે, ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતના હાલના સભ્ય ફારૂક કડીવારે રજુઆત કરી હતી અને હાલમાં કામ બરાબર થાય તે માટે ધ્યાન રાખી રહ્યા છે આ કામથી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!