કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વાંકાનેર: તાલુકાનું સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે, આ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગત નીચે મુજબ છે…. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી – ગુજરાતના તા-વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે સમથેરવા ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઇટના કામ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે, આ…

મચ્છુ-૧ ડેમનું પાણી ખેડૂતોને ક્યારે આપવું ?

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

નક્કી કરવા આવતી કાલે મિટિંગ વાંકાનેર: સિંચાઈ સલાહકાર સમિતી અને નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-2 પેટા વિભાગના મંત્રીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે મચ્છુ-1 સંચાઈ યોજનાની કમાન્ડ એરિયામાં રવિ સીઝન ૨૦ર૫-ર૬ ના સિંચાઈના આયોજન માટે નહેર સલાહકાર સમિતિની નિચેની વિગતે રાખવામાં…

કેરાળામાં દેશી અને જામસરમાં ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેર: તાલુકાના લાલપર ગામથી કેરાળા ગામ જવાના કાચા રસ્તે પેરોલ ફ્લૉ સ્ક્વોડ મોરબીએ દરોડો પાડી રૂ.૭૦૦૦૦/- નો દેશી દારૂ તથા જામસરની વાડીમાં શેઢા પાસે બાવળની કાંટમાંથી ૧૦,૪૪૦/-નો ઈંગ્લીશ દારૂ વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે કબ્જે કરેલ છે… જાણવા મળ્યા મુજબ લાલપર…

નવાપરામાં ચંદ્રપુરના શખ્સનો છરીથી ત્રણ જણા પર હુમલો

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

આરોપીએ પ્રેમલગ્ન કરેલ છે પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ વાંકાનેર: અહીં ચંન્દ્રપુર નાળા પાસે રહેતા શખ્સે પ્રેમલગ્ન કરેલ અને પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની તેની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ હોય…

મચ્છુ નદી પર પૂલનું રૂા.9.91 કરોડના ખર્ચે નિર્માણ થશે

આઠ વર્ષથી અધૂરૂ કામ આગળ વધશે સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મ્યુ.કમિશનર તથા ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી વાંકાનેર: મચ્છુ નદી પરનો 8 વર્ષથી અધૂરો પૂલ 8 કરોડ 91 લાખના ખર્ચે તેમજ 24 મહિનામાં બનશે જેનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી આજે કરશે. મચ્છુ બ્રિજની મુલાકાત…

મહિકા ખાતે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ

આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા મહીકામાં શાળાના…

કોટડા નાયાણીનો શખ્સ ચોરાયેલ મોબાઇલ સાથે પકડાયો

ભીમગુડાનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવતા પકડાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે મુળ ગામ-કોટડા નાયાણી સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ભીમગુડાનો યુવાન કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવી…

મિલપ્લોટ ચોક પાસે વર્લીના આંકડા લખતા પકડાયો

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

વીસીપરાનો યુવાન એકલો દવાખાને જતા વાંકાનેર: મિલ પ્લોટ ચોક પાસે એક યુવાન વર્લીફીચરના આંકડા લખતા અને વીસીપરાનો યુવાન એકલો દવાખાને જતા પોલીસ ખાતાને જાણ કરાઈ હતી… જાણવા મળ્યા મુજબ ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેરમાં રહેતો નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (ઉ.40) મિલ…

ગાંગીયાવદરના ખેડૂતને સરધારકાના શખ્સોએ માર માર્યો

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો

પગનું હાડકું ભાંગી નાખ્યું પૈસાની લેતી દેતી બાબતે અગાઉના ઝગડાના મનદુ:ખે બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદર ગામના ખેડૂતને પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જેનું મનદુ:ખ રાખી સરધારકાના ત્રણ જણા ઉપર લાકડી વડે પગ તથા વાંસામાં અને જમણા…

કરિયાણાની દુકાને ઝઘડો થતા લાકડીઓ મારી

આડો રાખેલો હાથ લઇ લેવાનું કહેવાની માથાકૂટે બાપ-દીકરો દવાખાનામાં વાંકાનેર: નવા પરાના છેડે રહેતા બાપ-દીકરાને સામાન્ય બાબતે ઝઘડો થતા લાકડી વડે ફટકાર્યા હતા. ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવારમાં છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવા પરાના છેડે રહેતા ચીનાભાઇ જેમાભાઈ કડીવાલ (ઉંમર…

Content Copying Forbidden !!

error: Content is protected !!