દેશી બાવળ કાપતા તીથવાના યુવાનને પકડતું વનખાતું
રૂ.૧૦૦૦૦/-ની વસુલાત કરી વાંકાનેર: ટંકારા પાસે વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડ કાપતા શખ્સને ફોરેસ્ટ ખાતાએ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ટંકારા તાલુકાના ટંકારા ગામના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું કપાણ થયેલ હોવાની બાતમી મળતા, નાયબ વન સંરક્ષક…




