ત્રણ જણા નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયા
ત્રણ જણા પાસેથી છરી મળી આવી
વાંકાનેર: તાલુકાના મકતાનપરના વિજયભાઈ મશરૂભાઇ ઉર્ફે મહેશભાઈ ગમારાએ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના અલગ અલગ કંપનીના શીલબંધ ચપલા નંગ- ૧૧ ૦ કિ રૂ.૨૨,૦૦૦ /-નો મુદામાલ મકતાનપરથી વરડુસર જવાના કાચા રસ્તે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા માલ ઢોર બાંધવાના વાડામાં રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુન્હો પ્રોહી. એક્ટ કલ૬૫(એ)(એ), ૧૧૬(બી)મુજબ નોંધાયો છે…



ત્રણ જણા નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયા
(1) વાંકાનેર વીશીપરામાં રહેતા જયેશભાઈ વિરજીભાઈ માલકીયા (ઉ.27) એ પોતાના હવાલાવાળુ સ્પ્લેન્ડર મો.સા રજી, નંબર- GJ-36-AN-5649 જેની કી.રૂ-૩૦,૦૦૦/- વાળુ વઘાસીયા ટોલનાકા પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧૧૮૧તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…
(2) બીજા કિસ્સામાં રામપાર્ક સોસાયટી શેરી નં ત્રણ, રાજકોટ શહેર, મુળ કાટકોલા તા ભાણવડ જી દેવભુમીદ્રારકા વાળા પ્રફુલકુમાર મશરીભાઈ કરમુર (ઉ.42) એ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળી ટાટા કંપનીની અલ્ટ્રોજ GJ 03 NF 8009 હોય જેથી કારની કીં.રૂ.૪,૦૦,૦૦૦/- /- પાડધરા થી આણંદપર જવાના રસ્તે રામાપીરના મંદિર પાસે જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ,વી,એકટ કલમ ૧૮૫, ૧૮૧,૩૩તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…
(3) ત્રીજા કિસ્સામાં વાંકાનેર ભરવાડપર શેરી નં ત્રણમાં રહેતા કાનજીભાઈ હીરાભાઈ ડાભી (ઉ.47) એ પોતાના હવાલાવાળી મારૂતિ સુઝુકિની સ્વીફ્ટ કાર રજી, નંબર- GJ-36-AR-5255 વાળુ જેની કી,રૂ-૩,૦૦,૦૦૦/- વાળી જાહેર રોડ ઉપર જીનપરા જકાત નાકા પાસે પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગ ૨ ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧૧૮૧તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોધાયો છે….




ત્રણ જણા પાસેથી છરી મળી આવી
વાંકાનેર તાલુકાના (1) રાજાવડલાના શૈલેષભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.45) રસાલા રોડ પર (2) પંચાસરના રાજેશ નરશીભાઈ પનારા જીનપરા જકાત નાકા પાસે તથા (3) સરતાનપર ગામની સીમમાં રહેતા દિલાભાઈ ઉમરભાઈ સાડમિયાં ઢુવા ચોકડી પાસેથી પોતાના કબ્જામા છરી લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધાયો છે…

