હોલમાતાજીના મંદિરે વૈશાખી બીજની આજે ઉજવણી
રાત્રીના નવ કલાકથી ભવ્ય સંતવાણીનો પ્રારંભ થશે વાંકાનેર: અહીંથી 17 કિલોમીટર દુર જાલસીકા નજીક આવેલ પૌરાણીક પંચાળ પ્રદેશની આદ્યશકિતમાં શ્રી હોલમાતાજી મંદિરે અલૌકીક અને રળીયામણા વાતાવરણમાં આગામી તા.9ને ગુરૂવારના રોજ (આજે) 17મો વૈશાખી બીજ મહોત્સવ અનેકવિધ કાર્યક્રમો થકી ધામધુમથી ઉજવાશે.…