કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

બાઈક પર દારૂ લઇ જતો’તો પણ પકડાયો

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા વાંકાનેર: બાઉંટ્રી તરફથી એક મોટર સાયકલનો ચાલક ટાંકી ઉપર એક થેલો રાખી પ્લાસ્ટિકના બુંગીયામાં ભરેલ દેશી દારૂ સાથે પકડાયો છે બીજા બનાવમાં ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં યુવાનને ઇજા થઇ હતીજાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકના અકાળા…

AAP ના કાર્યકરોને બોટાદ જતા અટકાવવા અટક કરી

વાંકાનેર: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથાને લઈ ખેડૂતોમાં ખૂબ વિરોધનો માહોલ છે અને આ પ્રથા નાબૂદ થાય તે માટે AAP નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. ગઈ કાલે આમ આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન…

થાન રોડ પર કોળી સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

મહાનુભાવો અને આગેવાનોની હાજરી વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના કોળી સમાજ માટે એક મહત્વ પૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌ…

હથીયાર સાથે ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર પકડાયો

સરતાનપરના બે ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી. મોરબી: પરવાનાવાળા બારબોરના હથિયાર સાથેના ફોટા પાડી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર ઈસમ તથા હથીયાર પરવાનેદાર સહિત બે ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા…

વર્લીના આંકડામાં ત્રણ/ જુગાર રમતા પાંચ પકડાયા

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

ભાટીયા સોસાયટીના નાકે અને બ્રહ્મસમાજ સોસાયટી પાછળ પોલીસ કાર્યવાહી વાંકાનેર: સીટી પોલીસે ભાટીયા સોસાયટીના નાકા પાસેથી ત્રણ જણાને વર્લીફીચરના આંકડા લખવા બાબતે અને નવા રાજાવડલા માર્ગ બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલ્વે ગરનાળાની બાજુમાં આવેલ વાડીની બાજુમામાં ખુલ્લા ખરાબામાં જુગાર રમવા અંગે…

બાઈકમાંથી પડી જતાં હસનપરના માતા-પુત્રીને ઇજા

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

સ્પી ડ બ્રેકરના કારણે અકસ્માત વાંકાનેર: તાલુકાના હસનપર ખાતે રહેતા માતા-પુત્રી બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી પડી જતાં બંનેને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના…

વાંકાનેરના રામધામમાં રઘુવંશી પરિચય મેળો યોજાયો

450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન…

આવતી કાલની વાંકાનેર-મોરબી તમામ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, 12 ઓક્ટોબર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454…

ભાટિયા સોસાયટીમાં સગીરે ગળાફાંસો ખાધો

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

વાંકાનેર : શહેરની ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા એક સત્તર વર્ષના સગીરે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી (ઉ.17) નામના સગીરે…

વિરપર માટેલ રોડ પર જુગાર રમતા પકડાયા

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

વાંકાનેર: રીચ ચોકડી વિરપર માટેલ રોડ ઓરડીની પાછળ ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા રોકડા રૂપીયા ૧૯,૦૫૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૫ કિ રૂ. ૮૫૦૦/- મળી કુલ કિ રૂ.૨૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!