રાજાવડલામાં મોટર સાયકલ ચાલકને માર પડયો
વાંકાનેર: રાજાવડલા ગામે દીકરીના ઘરે બેસવા ગયેલ મમ્મીને મોટર સાયકલ પર લઈને આવતા શખ્સને ગામના જ એક ભરવાડ શખ્સે માર માર્યાની ફરિયાદ થઇ છે. બનાવની જાણવા મળ્યા મુજબની વિગત પ્રમાણે જુના રાજાવડલા કબ્રસ્તાન સામે વાડીમાં રહેતા અને વાંકાનેર યાર્ડમા શાકભાજીનો…