કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગરીબોને મદદ

આર્યુવેદિક તબીબ દ્વારા મીઠાઈ વિતરણ વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વાંકાનેર દ્રારા ચંદ્રપુર વિસ્તારમા ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઇ અને ફટાકડાની 80 કીટ વિતરણ કરીને તેમના ચહેરા પર ખુશી લાવીને મદદરૂપી દિપ પ્રગટાવવાનુ ઉમદા કાર્ય કરવામા આવ્યુ હતું……

ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવાર રાત્રીના સમયે પસાર થતી પેસેન્જર ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો હાથ…

પીઆઈ વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મુકાયા

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં…

ખોરાણાથી વાંકાનેર તરફના રસ્તે યુવકની લાશ મળી

હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? રાજકોટ: ખોરાણા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? પોલીસે તપાસ શરૂ કરી છે. પાંચેક દિવસ મૃતદેહ પડી રહ્યો હોવાનો અનુમાન છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!