કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ખેલ મહાકુંભમાં ગાંગીયાવદર પ્રથમ- વિઠ્ઠલપર દ્વિત્ય

વાંકાનેર: આજ તારીખ 19/01/2024 ને વાર શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. તેમજ આજરોજ ખોખો…

તાલુકા પંચાયતનું આગામી વર્ષનું બજેટ મંજુર

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સભાખંડ હોલમાં ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસના 5 સભ્યો અને ભાજપના 11 સભ્યોની હાજર રહ્યા હતા. વાંકાનેર તાલુકા પંચાયત ખાતે કોઈ પણ જાતના…

આંગણવાડીઓમાં બાળકોને શું નાસ્તો આપ્યો ?

આંગણવાડી વિભાગમા ચાલતી લોલમલોલ અટકાવવા ડીડીઓ દ્વારા નવતર પ્રયોગ શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ જાડેજાની નિમણુંક બાદ એક પછી એક વિભાગોને પોતાની સાચી કામગીરીનું ભાન કરાવવા માટે સુધારાવાદી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે તલાટીઓ બાદ હવે આંગણવાડી વિભાગમા ચાલતી…

કોઠીના બસ સ્ટેન્ડ સામેથી દારૂ પકડાયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: કોઠી ગામના બસ સ્ટેન્ડ સામે વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર આવતા રોડ હાઇવે ઉપરથી એક કાળા કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર કાર રજી નં-G J.03.FK.8885 કાર દેશી દારૂ પીવાના જથ્થા સાથે પકડાઈ છે. પોલીસ ખાતાએ પ્રોહી. કલમ કલમ-૬૫૬૫ઈ,૯૮(૨),૮૧.મુજબ નોંધી દેશી…

રસિકગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું વાંકાનેર: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામે વિકસિત…

વાંકાનેર સીટી પોલીસનું તપાસમાં ચલક ચલાણું

વાંકાનેર: જો પતંગની દોરીથી ઇજા થાય, કૂતરું કે અન્ય પ્રાણી-જનાવર કરડે કે રખડતા ઢોરથી રાહદારી અથવા વાહન ચાલકને ઇજા થાય તો ભોગ બનનારને આરોપી બનાવાતા નથી. પરંતુ વાંકાનેરમાં તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગર શેરી નં-૨ બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશભાઈ…

દુનિયાની 10 સૌથી મજબૂત કરન્સીની યાદી

આપણો રૂપિયો નબળો નવી દિલ્હી: ચલણ એટલે પૈસા. વિશ્વના વિવિધ દેશોમાં વિવિધ ચલણનો ઉપયોગ થાય છે. દરેક ચલણની કિંમત પણ અલગ-અલગ હોય છે. કેટલીક કરન્સી એવી છે જેનું મૂલ્ય ઘણું સારું અને મજબૂત છે, જ્યારે કેટલીક કરન્સીનું મૂલ્ય ઓછું છે…

PATHIKમાં એન્ટ્રી નહીં કરતા હોટેલ માલિક દંડાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મોરબીની એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ તરફ જતા રસ્તે આવેલ એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં છેલ્લા એકાદ મહીનાથી કોઇ એન્ટ્રી કરેલ ન હોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ ઢુવા-માટેલ રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં…

દારૂનો નાશ કરતી વેળાએ પત્રકારો નહીં?

પત્રકારોમાં નારાજગી વાંકાનેર : વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે નજીક ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલ જુના પડતર રોડ ઉપર બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ની કીંમતનો વિદેશી દારૂનો નાશ…

વાંકાનેરથી ભડીયાદ પીર પગપાળા જવા રવાના

વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે. આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર…

Content Copying Forbidden !!

error: Content is protected !!