20 લીટરથી વધારે દારુ લઇ જતા વાહનોની હરાજી થશે
પોલીસને અપાઈ વિશેષ સત્તા ગાંધીનગર: વિધાનસભામાં સત્રના બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના…