દીપડાની દહેશત વચ્ચે જીવતો વાંકાનેર પંથક
વાંકાનેર તાલુકાના ખીજડીયા, મહીકા, જાલસીકા બાદ ગઈ કાલે દીઘલિયામાં પણ દીપડાએ દેખા દીધી છે. ખોરજીયા નૂરમહંમદ અલાઉદીભાઈના વાડામાં ચડી આવી ચાર ઘેટાં અને એક પાડાનું મારણ કર્યું હતું. ગત વર્ષે દિગ્વિજયનગરમાં પ્રથમ દેખા દીધા બાદ તાલુકાના વાંકિયા, પંચાસીયા સહિત વીડી…