સવારે મહિકામાં દીપડો નજરે ચઢ્યો
વનખાતું યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી વાંકાનેર પંથકમાં હિંસક અને ચપળ વન્યપ્રાણી દીપડાએ ધામા નાંખ્યા છે અને ખાસ કરીને વીડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે દેખાયાનું વિવિધ લોકો જણાવી રહ્યા છે ત્યારે ભયનો માહૌલ સર્જાયો છે. ગુજરાતમાં એશિયાટીક સિંહો આશરે ૬૦૦…