કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ત્રણ દંડાયા

વીશીપરા,જામસર અને નાગલપરના શખ્સનો સમાવેશ (1) વાંકાનેર વીશીપરા મહાદેવના મંદીરવાળી શેરીમાં રહેતા હરેશભાઈ હમીરભાઈ ધામેચા (ઉ.વ.35) સામે પેશન પ્રોજેના રજી.નંબર GJ-03-FC-4762 કી. રૂ.૧૫૦૦૦/-વાળું જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકાર રીતે…

આજે કણકોટ ગામે જીયારતે તબરૂકાતનો પ્રોગ્રામ

તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા…

સરકારે હજ યાત્રીઓ માટે નવી નીતિ જાહેર કરી

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નવી હજ નીતિ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2025ની હજ યાત્રા માટેની અરજીઓ પણ શરૂ થશે. 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓએ હજ યાત્રા માટે પોતાની સાથે સાથીદારને લઈ જવાના રહેશે. સહયોગીની મહત્તમ ઉંમર 60…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

બીભત્સ વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના શખ્સે પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અંગત પળોનો વીડિયો વાયરલ કરી નાખ્યો મોરબી: મૂળ વાંકાનેર અને હાલમાં મોરબી શહેરમાં રહેતી પરિણીતાના અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લઈ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું…

વાંકાનેર બાયપાસ રોડ રીસર્ફેસીંગનું રર८.८७ લાખનું ટેન્ડર

વાંકાનેર: બાયપાસ રોડનું રર८.८७ લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પડયું છે. ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૬/ ૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવેલ છે. કામનું નામ: સ્ટ્રેન્ધનીંગ…

વાંકાનેર નવાપરામાં જુગાર રમતા ચાર જણા પકડાયા

વાંકાનેર: નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે જુગાર રમતા ચાર જણા પકડાયા છે. જાણવા મળ્યા મુજબ નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે (૧) સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા (ઉ.વ.૨૩) રહે.વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસ, શિતળા માતાજીના મંદીર પાસે (૨) ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા (ઉ.વ.૨૯)…

જુના મનદુ:ખે કારખાનામાં ત્રણ જણાએ માર માર્યો

એટ્રોસીટી એક્ટની ફરિયાદ વાંકાનેર: કારખાનાના કામ બાબતે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી ત્રણ જણાએ એક શખ્સને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ અગાઉ કારખાનાના કામ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી (૧) હીતેશભાઈ જે બાફીટ કારખાનામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!