લુંટના ઇરાદે હુમલા કેસમાં આગોતરા મંજુર
રાજકોટ: તાલુકાના સણોસરાની સીમમાં તા.૧૭-૩-રરના રોજ વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરિયાદી તથા તેના પરિવાર ઉપર લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લુંટના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશભાઇ રેવાભાઇ મોહનીયાએ સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ઉપર મુકત કરતો…