કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પ્રતિબંધિત ભારે વાહન લઇ નીકળતા કાર્યવાહી

વાંકાનેર: શહેરમાં ભારે વાહનોની અવર-જ્વર પર પ્રતિબંધ હોવા છતા નિકળતા એક વાહનચાલક દંડાયો છે… જાણવા મળ્યા મુજબ મેરાભાઈ મંગાભાઈ રબારી (ઉ.વ.20) ગામ, અદેસર, તા. રાપર, જી. કચ્છ વાળો વાંકાનેર વિવેકાનંદ સ્ટેચ્યુ થી શહેરમાં પોતાની આઇસર કંપનીનુ ૨૧૧૦ ગાડી જેના રજી.નંબર-GJ-36-X-5014…

આવતા મહિનામાં 6 થી 9 તારીખે તરણેતરનો લોકમેળો

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્‍ટેમ્‍બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી.આ…

ઠીકરીયાળાના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની ખેતી કરી

મેળવે છે 2 લાખ જેટલી આવક વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ભરતભાઈ માંડાણીની કે જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ આ વર્ષે લીંબુના પાકની વચ્ચે પપૈયાનું વાવેતર કર્યું છે. દર 15 દિવસે વાડીમાં 5…

વૃદ્ધને અકસ્માતમાં ઇજા: દવાખાનામાં દાખલ

વાંકાનેરમાં રહેતા એક વૃદ્ધનો મોરબી હાઇવે પર અકસ્માત થયો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતા પ્રીતમ જગુભાઈ ઠોરીયા (78) નામના વૃદ્ધ વિશાલ ફર્નિચર સામે ઉમા મોટર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો છે,…

વાંકાનેરથી દ્વારકાની એસટી બસ સેવા શરૂ કરાઈ

રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી અપાઈ વાંકાનેર : એસ.ટી. વિભાગ દ્વારા વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. જેને આજ રોજ કેરાળા રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી આપવામાં આવી…

નવો કાયદો લાગુ: જુગારીઓ માટે માઠા સમાચાર

ટેબલ જામીન નહીં, જેલની હવા પાક્કી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

જાલી નોટના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

અને ૧.૭૦ લાખનો દંડ: બે મહિલાને શંકાનો લાભ (2) મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો વાંકાનેરમાં ઘરમાં રેડ કરીને અલગ અલગ દરની ૭૧ હજારની જાલી નોટ પકડવામાં આવી હતી અને ત્યારે બે મહિલાઓ સહીત ત્રણ આરોપી પકડાયા હતા તેની સામે ગુનો…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

ગાડીના હપ્તાના રૂપીયા બાબતની માથાકૂટે હુમલો

ધુનડામાં બાઇક સ્‍લીપથી ઘવાયેલા યુવાનનું મોત ટંકારા ખિજડીયા ચોકડી પાસે રહેતા અને પાન માવાની દુકાન ધરાવતા રફિકભાઈ આદમભાઇ માડકીયા (ઉ.વ- ૩૮) વાળાએ ફરિયાદ કરી છે કે (૧) શાહરુખ આરીફભાઇ પરમાર (મોરબી) ના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય…

Content Copying Forbidden !!

error: Content is protected !!