કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

રોગચાળો ફેલાય તેવી નાગરિકોને દહેશત

ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે…

ખેરવા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત

બે શખ્સ ગંભીર ઇજાગ્રસ્ત વાંકાનેર: ગઈ કાલે સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ ખેરવા પાસે આવેલા વળાંકમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ગંભીર ઇજાગ્રસ્તોને…

વાંકાનેર વિસ્તારના બાગાયતદાર ખેડૂતો જોગ

જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

પા.પુરવઠાના બે કર્મચારીઓએ લાંચ લેતા ઝડપાયા

પાણીનું કનેક્શન લેવા બાબતે રૂ.૪૦ હજારની લાંચ માંગી હોવાનું ખુલ્યું વાંકાનેરના પાણી પુરવઠાના બે કર્મચારીઓને એસીબીએ છટકું ગોઠવી રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પાણીના કનેક્શન લેવા બાબતે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી બીક બતાવી ને…

દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ

ઢુવા નજીક સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં અદાલતનો કડક ચુકાદો મોરબી : વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર આરોપીને નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત…

ટોળ ગામની બાળકી-મહીલા સારવારમાં

ટંકારા તાલુકાના ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારની એક નાની બાળકી દવા પી જતા સારવારમાં છે. મળતી માહિતી મુજબ ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા આશાબેન અમરશીભાઈ ચૌહાણ નામની નવ માસની બાળકી રમતા રમતા કોઈ અજાણી દવા પી જતા તેણીને સારવાર…

બાળકીના મૃતદેહને છોડીને પરિવારજનો નાસી ગયા

જેતપરડાની બે દિવસની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવેળ છે જેમાં વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકીને સારવાર…

પાર્ટી લેવા જતા અકસ્માત સર્જાયો: મોત

લાલપર ગામે રહેતા શખ્સને મિત્રએ લીધેલા નવા મોબાઈલ ફોનની પાર્ટી આપી હતી કેરાળા ગામના પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા…

બે ટ્રક વચ્ચે કચડાઈ જતા યુવાનનું મૃત્યુ

સરતાનપર રોડ ઉપર બનેલી ઘટનામાં મૂળ ટંકારાના નસીતપર રહેવાસી પરિવારના એકના એક યુવાન પુત્રનું મૃત્યુ થતા કલ્પાંત વાંકાનેર : મોરબીમાં ફૈબાના ઘેર રહી સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારાના નસીતપર ગામના વતની અને પરિવારના એકના એક પુત્રનું બે ટ્રક…

Content Copying Forbidden !!

error: Content is protected !!