કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ શરૂ

વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે. કમલ…

હડમતીયા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો

ટંકારા: હડમતીયા ગામે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો બહાર આવ્યો છે. ગ્રાહકો પાસેથી નાણાં લઇ સરકારશ્રીના ખાતામાં ન લેવાની ફરિયાદ થઇ છે. આ અંગે મોરબી નાની બજાર ખાતે આવેલ ઈન્સપેક્ટર ઓફ પોસ્ટની કચેરીમાં પોસ્ટ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવીનભાઈ…

ધ્રાંગધ્રાવાળી બસ ફરી ચાલુ થતા હર્ષ ફેલાયો

ઓળનો શખ્સ વરલી આંકડા લેતા પકડાયો વાંકાનેર, ધ્રાંગધ્રા, હળવદ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અનેકવાર રજુઆત કરવા છતાં બંધ હતી.…

હેલ્થ ઓફીસ, PHCમાં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ. ૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ…

દિઘલીયા પાસેથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનાનો આરોપી વાંકાનેર: મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા…

વાલાસણમાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના‌…

ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા ઝડપાયા

વાંકાનેર : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો ઉપર સતત તવાઈ વચ્ચે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે વાંકાનેરના ભલગામ નજીકથી રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર ઝડપી લઈ પોલીસને સોંપી આપી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ…

ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે

રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…

અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય

વાંકાનેર: રાજકોટના TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી આપી પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી…

માટેલ રોડ પરથી વરલી રમાડતો પકડાયો

વાંકાનેર: ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે એક શખ્સને વરલી રમાડતો પોલીસે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે મહેન્દ્રસીંગ રામપ્રસાદ બલાઈ (ઉ.વ.૩૦) રહે. હાલ-માટેલ રોડ, બોન્જા સીરામીક તા.વાંકાનેર મુળ ગામ-ખરદોનકલા થાના-કાલાઈપીપર જી.સાજાપુર રાજ્ય-મધ્યપ્રદેશ વાળો વર્લી…

Content Copying Forbidden !!

error: Content is protected !!