કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

કાછીયાગાળામાં પાણીની ચોરી કરતો ઝડપાયો !!

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ બાબતે પાણીની લાઈનના…

વાંકાનેર પાસે ટ્રેનમાં બોગસ ટી.ટી. ઝડપાયો

વાંકાનેર: બોગસ અધિકારીઓના નામે તોડ કરતા ગઠિયાઓ અનેક વખત પોલીસની ઝપટે ચડ્યા છે અને હવે કોઈપણ લાઈસન્સ કે આધાર વગર ટીકીટ ચેક કરતો બોગસ ટીટીને આરપીએફએ રંગેહાથ ઝડપી લઈ તપાસ કરતા ઓખા-નાથદ્વારા ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો આગ્રાના શખ્સની…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

સિરામિક ફેકટરીમાં પાવડર નીચે દબાઈ જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં પાવડર નીચે દબાઈ જતા શ્રમિકના મૃત્યુનો બનાવ બનેલ છે. આ અંગે જાણવા મળ્યા મુજબ કાસાગ્રેસ સિરામિક ફેકટરીમાં સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અનુરાગ મંગલી શેષપુર ઉ.26 નામના શ્રમિક યુવાન ઉપર…

ટ્રોલી સાથે વાહન અથડાતા માથું ફાટી ગયું

ટંકારા: તાલુકાના સરાયામાં રહેતા બે મિત્રો રાતના મોટર સાયકલ લઈને આવતા ટ્રોલી સાથે અથડાતા એકનું મરણ અને બીજાને ઇજા થઇ છે. આ બનાવ અંગે સરાયા ગામના સિરાજભાઈ હમીરભાઈ વિકિયાણી જાતે-સંધિ (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ કાલ તા.૨૨/૦૫/૨૦૨૪ ના…

ઝપાઝપી કરી મહિલાના હોઠ પર લાકડી મારી

વાંકાનેર: અહીંના જીનપરા મેહુલ સામેની શેરીમાં એક મહિલા કામદારને બરાબર સફાઈ નહીં કરતા હોવાનું કહી એક ઇસ્મે માર માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સફાઇ કામદાર સારદાબેન ચેતનભાઇ બચુભાઇ ચૈાહાણ જાતે વાલ્મીક (ઉ.વ.૫૦) રહે. વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૫ વાળાએ…

વાંકાનેરના જીનપરામાંથી બાઈક ચોરાયું

બાઇક સ્લીપ થતા ઇજા વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઈન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા જાતે પ્રજાપતિ (૩૮) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૧૦૬૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની…

સીસીટીવી કૅમૅરા ખરીદતા પહેલા ધ્યાન આપો

જો બાળકો અથવા માતા-પિતા એકલા જ ઘરમાં રહે છે, તો તેઓની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત હોય તે સામાન્ય વાત છે. એટલા માટે ઘણા લોકો ઈચ્છે છે કે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. જો તે ઓફિસ કે ઘરના કામ માટે…

હરબટીયાળીમાં રસ્તા બાબતે પાડોશી બાખડયા

સામસામી ફરિયાદો ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામમાં પાડોશી સાથે રસ્તા બાબતે ચાલતા વાંધા અંગે સામસામી બે ફરિયાદો થઇ છે. જાણવા મળ્યા મુજબ હરબટીયાળી ગામના ફરિયાદી હરજીભાઈ પોપટભાઈ સંઘાણીએ લખાવ્યું છે કે ઝાંપા પાસે ચોકમાં પોતે ઉભા હતા, આ વખતે બાજુમાં રહેતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!