કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અમરાપર રોડ નદીમાં ડૂબી જતાં મૃત્યુ

ટંકારા : ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીમાં ડૂબી જતાં ટંકારાના ગોકુળનગર, ભરવાડવાસમાં રહેતા કેવલ દિનેશભાઇ ઝાપડા ઉ.18 નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. દારૂ, પીધેલ અને…

ફેકટરીમાં દીવાલ પડતા યુવકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં જુના બાંધકામની દીવાલ તોડતી વેળાએ દીવાલ ધસી પડતા દીવાલ નીચે દબાઈ જતા શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ નિધિ…

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

જિલ્લામાં દરગાહ- મંદિરોના આધાર પુરાવા એકત્રિત કરાશે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા, ફૂટપાથ તેમજ સરકારી ખરાબામાં જે ધાર્મિક દબાણ થયા છે તેને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ હતી ત્યારબાદ તેના આદેશ મુજબ કાર્યવાહી કરવાની હતી છેલ્લા…

લુણસર ગામે ફાયરક્લેની ખનીજ ચોરી ઝડપાઇ

ઠીકરીયાળીના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ મળ્યો પલાંસના શખ્સનું 60 લાખનું એક્સકેવેટર મશીન સીઝ મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી ખાણ ખનીજ વિભાગે લુણસર ગામે દરોડો…

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

ભીમગુડાના ભરવાડ યુવાનનું અકસ્માતમાં મોત

બંધ પડેલ પીકઅપને રીપેર કરતા પાછળથી ટ્રક અથડાયો વાંકાનેર: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે તેમજ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં…

છતર ગામની સિમમાંથી ટ્રેકટર- ટ્રોલી ચોરાયા

અમરાપરના શખ્સની દેશી દારૂ સાથે ધરપકડ ટંકારા: તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં…

હીટ એન્ડ રન : ૧૭ વર્ષના સગીરનું મોત

વૃંદાવન વાટીકાનો શખ્સ ઈંગ્લીશ સાથે પકડાયો વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર પિતા પુત્ર નીચે ભટકાયા હતા જેમાં ૧૭ વર્ષનો સગીર ગંભીર રીતે ઘવાયો હતો, જેથી…

મિલપ્લોટ અને જીનપરામાંથી ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ અમરપરા અને જીનપરાના શખ્સોને ઈંગ્લીશ બોટલો સાથે પકડયા છે. પહેલા કિસ્સામાં મિલપ્લોટ ચોકમાં અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે-રાજપુત (ઉ.વ.૪૬) રહે. મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ વાળાની ખંભા પાછળ કાળા કલરના થેલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૨ મળી આવતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!