તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં બહેનોના ઘરણા
આંગણવાડી-આશા-ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ જોડાયા વાંકાનેર: સંયુક્ત રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઈટુક, સીટુ, સેવા, સહિતનાં રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો સાથે સંકલીત આંગણવાડી- આશા -ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓનાં બનેલા રાષ્ટ્રિય મંચ દ્વારા આજના અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામબંધમાં ગુજરાતનાં હજારો આંગણવાડી-આશા-ફેસીલીએટરો…