કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાકનો જન્મદિવસ

વાંકાનેર: આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાક તિથવાનો જન્મદિવસ છે, આ યુવા વેપારી આજે 22 માં વર્ષમાં પ્રવેશ કરશે. અસ્ફાકભાઈ માર્કેટિંગનું કામ સંભાળતા હોવાથી સમગ્ર તાલુકામાં તેમના સંપર્કો છે, તેમજ તેમનો મિલનશાર સ્વભાવના કારણે તેઓનું ખૂબ જ મોટું વ્યવસાયિક વર્તુળ ઊભું…

રાજકોટ લોકસભામાં ભાજપને 4,81,882 ની લીડ

ઉમેદવાર અને વિસ્તાર દીઠ મળેલા મત રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવાર ઉભા રહ્યાં હતા, જેમાંથી ભાજપના પરસોત્તમ રૂપાલા 4,81,882 વિજયી થયા છે. ઉમેદવારના નામ અને મળેલ મતો નીચે મુજબ છે… (1) પરસોત્તમ રૂપાલા: 8,50,846 (2) પરેશ ધાનાણી: 3,68,964 (3) ચમનભાઈ…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

ગ્રાહક સુરક્ષા મંડળનું સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદન

વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના…

સરતાનપરના યુવાનને અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા લીંબાભાઈ ગોવિંદભાઈ સિહોરા (ઉમર 34) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે…

લજાઈ નજીક મશીનમાં આવી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા એક યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના…

લાકડધારના લાપતા થયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામેથી ચાર દિવસ પહેલા બાઇક લઇને આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બનેલા વૃદ્ધનો મૃતદેહ વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં મૃતદેહ મળ્યો ત્યાંથી અડધો કિલોમીટર દૂરથી તેમનો મોબાઇલ ફોન…

શેખરડીમાં હથિયારો સાથે બે કુટુંબો વચ્ચે ધીંગાણું

મકવાણા અને વાટુકિયા કુટુંબો બાખડયા: આઠથી વધુને ઈજા વાંકાનેર તાલુકાના શેખરડી ગામે ગઈ કાલે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ…

લોકસભામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બૂથ દીઠ મત

રાજકોટ લોકસભામાં વાંકાનેર ધારાસભા વિસ્તારના બુથદીઠ મળેલ મતોની વિગત નીચે મુજબ છે કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!