કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

દિગ્વિજયનગરમાં સાળા- બનેવી વચ્ચે ધડબડાટી

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બનેવીએ સાળાને તથા પત્નીને લાકડી ફટકારી વાંકાનેર : અહીંની પેડક સોસાયટી–દિગ્વિજયનગરમાં રહેતા યુવાનના ઘરે આવેલા રાજકોટ રહેતા બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે, કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારી વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી…

અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !

બારદાન ભરેલ છકડો રિક્ષાચાલક ભાગી છૂટ્યો: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮…

મચ્છુ-૧ માંથી ૨૦ તારીખથી પાણી છોડાશે

જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે…

આઈ.ટી.આઈ.માં પ્રવેશની અંતિમ તારીખ લંબાવાઈ

૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે વાંકાનેર: આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ –…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

Content Copying Forbidden !!

error: Content is protected !!