ડમ્પર હડફેટે અકસ્માતમાં હાથ કાપવો પડયો
વાંકાનેર: એકતા સોસાયટી સામે રાજકોટ રોડ પર રહેતા એક શખ્સના મોટર સાયકલને ડમ્પર હડફેટે અકસ્માત થતા હાથ કાપવો પડયો છે બનાવની વિગત મુજબ કેબલના ધંધાર્થી અને એકતા સોસાયટી ટેલીફોન એકસચેન્જની બાજુમાં રહેતા અલીભાઇ હસનભાઇ સબીબી જાતે આરબ (ઉ.વ. ૬૩) ફરિયાદ…