પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી
ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…