કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ઓળ ગામે 20 જાન્યુઆરીથી રામકથા યોજાશે

ધર્મપ્રિય જનતાને સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા નિમંત્રણ વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને…

તાલુકાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં વિજેતા

વાંકાનેર : વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં અમરપરા તાલુકા શાળામાં ધો.5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યો હતો. તાલુકા…

ભાટિયા સોસાયટીના યુવાન સાથે થયો અકસ્માત

વાંકાનેર: મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે કોઈ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં એક યુવાન હાલ હોસ્પિટલમાં સારવારમાં છે. જણાવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત હાલતમાં રોહિતભાઈ ભીખાભાઈ તન્ના (ઉંમર ૩૩) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને મોરબીની આયુષ…

મેસરિયામાં પલંગમાંથી વિદેશી મળી આવ્યો

રાતીદેવળી ગામે ઝાડા ઉલટીને કારણે અને વસુંધરા ગામે અચાનક બેભાન બની ગયેલ મહિલાનું મૃત્યુ  મેસરિયાના પ્રદીપ વિનુભાઈ રાઠોડના રહેણાંકના ઘરમાં પડેલ પલંગ (શેટી)માંથી વિદેશી બનાવટનો બિયર ટીન 9 મળી આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે રાતીદેવળી ગામે ઝાડા ઉલટીને…

ગોડાઉનમાંથી સાબુ અને ઈલેક્ટ્રિક કાંટાની ચોરી

થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પલેક્ષમા બનેલો બનાવ વાંકાનેર: હશનપર (શિકતપરા)માં રહેતા અને સાબુની ફેરી કરી ગુજરાન ચલાવતા એક શખ્સના થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પલેક્ષમા સાબુના ગોડાઉન (દુકાન)માંથી સાબુ અને ઈલેકટ્રીક…

કોઠારીયા આવવા નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ

વાંકાનેર: મોરબીના આલાપ રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ કોઠારીયા મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી…

ભાટીયા સોસાયટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કર્યું વાંકાનેર: તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા. શાળા નો કચ્છ(ભુજ)નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ…

એ માનવ કંકાલ રાતીદેવડીના ભાણેજનું અનુમાન

મચ્છુ ડેમ-2 માંથી મળેલ માનવ કંકળ રાતીદેવડી પ્રસંગે આવેલા બાળકના હોવાનું વાલી વારસદારોનું માનવાનું છે વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાતી દેવડી ગામ ખાતે 2019 માં અમદાવાદથી મામાના ઘરે પ્રસંગિક કાર્યક્રમ અંતર્ગત આવેલા બાળકનું પાણીમાં તળાઈ જતા આજ સુધી તેનો…

પ્રતિબંધિત ચાયનીઝ ફીરકા મળી આવતા કાર્યવાહી

વાંકાનેર: નવાપરામાં એક ઈસમ પાસેથી પ્રતિબંધિત ચાયનીઝ ફીરકા નંગ 13 મળી આવતા વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બનાવની વિગત મુજબ જીલ્લા મેજી. સાહેબ મોરબીએ મકરસંક્રાતી તહેવાર અનુસંધાને સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના તા.૦૮/૧૨/૨૦૨૩ ના પત્ર ક્રમાક…

ગૌચર દબાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ કેમ નહીં ?

અધિકારીની કામગીરી સામે સવાલ વાંકાનેર: વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની તપાસ દરમ્યાન ટોલનાકાની બંને બાજુએ ગોચરની જમીનનો ઉપયોગ કરીને ગેરકાયદે રસ્તા બનાવ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!