કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેરમાં ગેરકાયદેસર દબાણકર્તા પર તવાઈ

હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી પાર્કિગ વ્યવસ્થા બનાવશે, રાતીદેવડી રોડ ઉપર થયેલા દબાણો દૂર કરી રોડ પહોળો બનાવશે : ચીફ ઓફિસર સરૈયા વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે રોડના કામમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

તલાટીઓનું બદલી પ્રકરણ: કોકડુ ગુંચવાયું

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીની બદલીનું કોકડું ગૂંચવાયું હતું. જોકે હવે રેવન્યુ તલાટીનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે 66 તલાટીઓને તેઓની જગ્યા ઉપરથી છૂટા કરીને નવી જગ્યા ઉપર તાત્કાલિક હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ રેવન્યુ…

કારખાનાનાં બીજા માળેથી બાળક નીચે પટકાયો

ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવારમાં વાંકાનેર: હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી…

ભોજપરાના યુવાનને અકસ્માતમાં ઇજા

યુવાન સારવારમાં વાંકાનેર તાલુકામાં આવેલા ભોજપરા ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ અશોક જેઠાભાઈ વિજવાડીયા નામના 34 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે ઢુવા રોડ ઉપરના ક્યુટોન સિરામિક…

દેશી દારૂ વેચવામાં મહિલાઓ પણ મેદાનમાં

વાંકાનેર તાલુકામાં દેશી દારૂ વેચતા આરોપીઓને પોલીસ ખાતું અવારનવાર પકડીને કાયદેસરની કાર્યવાહી કરે છે. નવાઈની વાત એ છે કે ગેરકાયદેસર આ પ્રવૃત્તિ માં મહિલાઓ પણ પકડાય છે. વાંકાનેર તાલુકાના ભારતીય જાંબુડીયા ગામની સીમમાં નીરુભા પ્રવિણસિંહ ઝાલાની વાડી પાસે પોલીસે ત્યાં…

વાલાસણનો યુવાન બાઈક સાથે નદીમાં તણાયો?

મૃતકના હાથમાં (જે)નુ ટેટુ ત્રોફાવેલ છે ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવતા મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડી પોલીસે મરણ જનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

પીપળીયા રાજ: પત્નીએ જ પતિને પતાવી દીધેલો

હજી તો લગ્નનને એકજ મહીનો થયો છે વાંકાનેર : પીપળીયા રાજ ગામે ગઈકાલે ખેત શ્રમિક યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવતા બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

પીપળીયા રાજ હત્યા: મૃતકની પત્ની પર શંકા

બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!