૭૫% તબીબ દુર્વ્યવહારનો ભોગ: તારણ
ગુજરાતમાં ૫૫ ટકા ડોક્ટર શાબ્દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્ટર દર્દીને રોગમુક્ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય છે. સમાજમાં ડોક્ટરોની ભુમિકાની…