પરીણિત ગર્ભવતી મહિલાઓને મળશે પૂરા 6000 રૂપિયા
આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…