કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જિલ્લામાં પોલીસ જવાનોની બદલીઓ થઇ

કુલ ૧૬ માં વાંકાનેરના પ પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં હરપાલસિંહ ભરતસિંહ રાજપૂતની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી માળિયા પોલીસ મથક, સુભાષભાઈ લખમણભાઇ ઝીલરીયાની એમ.ટી. શાખામાંથી માળિયા…

શિક્ષક દંપતીની બદલીથી સ્ટાફ-બાળકો ભાવવિભોર

વાંકાનેર તાલુકામાં પંચાસર ગામે 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનુ પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી…

ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વાંકાનેર: તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતી…

વાહન સાથે વાહન અથડાતા માર માર્યો

બીજા બનાવમાં શક્તિપરાના યુવાનને માર પડયો વાંકાનેર: તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુદૂસભાઈ આહમદભાઈ શેરસીયા (ઉ. વ. 35) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતીદેવરી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો, ત્યારે તેના વાહન આડે ઢોર…

ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ

વાંકાનેર આવતી હતી: મુસાફરો હેરાન વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 26-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 535 (250) ઘઉં ટુકડા 475 થી 525 (200) મગફળી 1070 થી 1380 (65) કપાસ 1100 થી…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

જિ.પંચાયતના સભ્યને કોંગ્રેસની નોટિસ

વ્હીપની અવગણના કરવાનો કોંગ્રેસ પક્ષનો આક્ષેપ વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોલમઢના રહેવાશી નવઘણભાઇ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી શૈલેષ પરમાર (એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુકત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ) એ નોટિસ આપેલ છે, જેમાં જણાવવામાં આવ્યું…

પાલિકાના પૂર્વ સભ્યને મારી નાખવા ધમકી

માર્કેટ ચોકમાં ધસી આવી ગાળાગાળી કરી વાંકાનેર : વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી, તમે કેમ બધા ઉપર હાલી જાવ છો ! આજે તો…

વંદે ભારત ટ્રેનના ટિકિટ દર અધધધ…

વાંકાનેર આવવા અમદાવાદથી 740/1370 રૂપિયા અને રાજકોટ જવા 585/935 રૂપિયા અમદાવાદથી વાંકાનેર 3:27 કલાકમાં અને રાજકોટ 55 મિનિટમાં પહોંચી શકાશે વાંકાનેર: વાંકાનેર શહેરને આધુનિક ટ્રેન વંદે ભારતની ભેટ મળી છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન ઝડપી ચોક્કસ છે, પણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!