કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સરતાનપર રોડ ઉપર જીએસટીના દરોડા

ડીલરો અને ટ્રાન્સ્પોર્ટને ત્યાં પણ તપાસ લંબાઈ કરોડોની કરચોરી ઝડપાઇ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફૂલ બોડી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી લીધી હોવાનું જાણવા મળે છે.…

વોટ્સએપ-ફેસબુકમાં બંદૂકના ફોટો: પોલીસની ઝપટે

મોરબી એસઓજી ટીમ દ્વારા રાતાવીરડા ગામના બે શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવાયો વાંકાનેર : સોશિયલ મીડિયામાં સીન સપાટા મારવા માટે ભયજનક રીતે વાહન ચલાવવાના વિડીયો મુકવાની સાથે હથિયાર સાથેના ફોટો અપલોડ કરવાની આજકાલ ફેશન બની છે ત્યારે આવા જ એક…

વાંકાનેરની બસનું પાલનપુર નજીક ટાયર ફાટ્યું

વાંકાનેર- અંબાજી બસનું ટાયર ફાટતા પતરું તૂટતા મુસાફરનો પગ ફાડી નાખ્યો તા: 26 ના સાંજના સમયે વાંકાનેરથી નીકળેલી બસને પાલનપુર પાસે અકસ્માત નડ્યો હતો. વાંકાનેર ડેપોની એસટી બસનું અચાનક ટાયર ફાટતા બસની નીચે લગાવવામાં આવેલ લાકડાની તકલાદી પ્લેટ તૂટી જવા…

હવે ભૂકંપ પહેલા જ થઇ જશે તમને જાણ

Google મોકલી આપશે Alert, જાણો સંપૂર્ણ માહિતી ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો…

ટેકાના ભાવે ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન

તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી…

જી.પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના બાકી

માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને…

ફાયરીંગ બટની વિસ્તારમાં ૧૫ દિવસ પ્રવેશબંધી

તા. ૦૧ થી તા.૧૫-૧૦-૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી વાંકાનેર: સેનાપતિની કચેરી રા. અ. પો. દળ જૂથ-૧૩ ઘંટેશ્વર (રાજકોટ) ખાતે તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને અલગ-અલગ હથિયારોની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ…

ઓપરેશન માટે દવાખાનામાં મદદની અપીલ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

ભાટિયા સોસાયટીમાં બાળકોની ગણેશવંદના

વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!