કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી તરફથી મુબારકબાદી

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી (વાંકાનેર)ના સંચાલકો મુસ્તાક બાદી, રુસ્તમ ભોરણીયા, ફરહાદે આલમ પારાસરા અને યાસીનભાઈ બાદી સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

યુનુસભાઇ શેરસીયા -જોધપર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે યુનુસભાઇ શેરસીયા -જોધપર (માજી પ્રમુખ વાંકાનેર તાલુકા પંચાયત) સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

અકસીર દવાખાના -ચંદ્રપુર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે અકસીર દવાખાના -ચંદ્રપુર સુલતાનભાઈ કડીવાર તથા સમીમબેન સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

મા. યાર્ડ ડિરેકટરો -વાંકાનેર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના ડિરેકટરો સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

માર્કેટચોક કા રાજા ગણેશ મહોત્સવમાં કાર્યક્રમો

દર્શનાર્થે ભાવીકોનો ધસારો:1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ પંડાલમાં દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ગણેશ ઉત્સવ સમીતીના માર્કેટશોક કા રાજા જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશભકત ભાઈઓ-બહેનોનો ભારે ઘસારો જોવા…

હાઇવે પર બુલેટ સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

કોઠીના સંજયનો લોકમેળામાં મોબાઈલ ચોરાયો વાંકાનેર : વાંકાનેર તરફથી મોરબી તરફ જતા રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે બુલેટ સ્લીપ થઇ ડીવાઇડરની લોખંડની ગ્રીલ સાથે ભટકાતા હરેશભાઇ ધરમશીભાઇ સાપરા ઉ.28નું મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના ભાઈ…

પોલીસખાતાએ દેશી દારૂ ભરેલી ઇકો ઝડપી

1,08,500નો મુદામાલ કબ્જે વાંકાનેર : જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કર સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના જીનપરા…

મારામારીના બે બનાવમાં ઇજા થતા સારવારમાં

પાંચદ્વારકામાં માર માર્યો: ટોળમાં મારામારીમાં ઇજા વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડી વિસ્તારમાં રાકેશ મનજી બાંભણિયા (22) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મારામારીમાં ઈજા ટંકારાના…

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી

વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!