કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કારખાનાના કવાર્ટરમાં આદિવાસીનો આપઘાત

વાંકાનેરના માટેલ વીરપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને…

નર્સરી નજીક છકડા રીક્ષાના અકસ્માતમાં ઇજા

છકડો રિક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મહિલા સારવારમાં વાંકાનેરની નર્સરી ચોકડીથી આગળના ભાગમાં થાન રોડ ઉપરથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલકે અચાનક તેનો છકડો બાઈક બાજુ વાળી લીધો હતો,…

વાંકાનેર લાઈટ માટેનું ટાઈમ ટેબલ (2)

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના અગિયાર ફીડર માટે પીજીવીસીએલ નું આજથી શનિવાર (અઠવાડિયા) માટેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે. ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી ટાઈમ ટેબલ અરણીટીંબાના બાદી ફૈયાઝ રહીમભાઈએ (મો: 96014 99126) એ મોકલેલ છે. ખાસ નોંધ: લિસ્ટમા ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે 95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી)…

નવા વઘાસીયામાં યુવાનને માર પડયો

વાહનના પૈસા ઉઘરાવવા બાબતે ઝઘડો વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે યુવાને ત્રણ શખ્સો દ્વારા એક દિવસ નિકળીએ તો પૈસા કેમ ઉઘરાવિયા છે ? તેવું કહીને ઢીકાપાટુનો માર મારીને વિખોરિયા ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે…

નવા રાજાવડલામાં મારામારી: સામસામી ફરિયાદ

તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને ઝઘડો કર્યો વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેવું કહીને યુવાન અને તેના ભાઈઓને મારવામાં આવ્યો હતો અને ત્યારે સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો; જે…

જિલ્લામાં વાંકાનેર તાલુકો વ્યસનમાં અગ્રેસર !

વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો વાંકાનેર દોશી કોલેજના પ્રિન્સીપાલ વાય. એ. ચુડાસમા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.…

બે અકસ્માતમાં એક મરણ: ત્રણ ઘાયલ થયા

મારામારીમાં મહિલા ઈજાગ્રસ્ત ડબલ સવારી બાઇકના અકસ્માતમાં એકનું મૃત્યુ: એક સારવારમાં: બીજું અકસ્માત રિક્ષાનું થતા બે શખ્સને ઇજા થઇ વાંકાનેર તાલુકામાં અકસ્માતના બે અલગ અલગ જગાએ અકસ્માત થયા છે, જયારે એક બનાવમાં મારામારીમાં એક મહિલાને ઇજા થતા સારવારમાં દાખલ થયા…

નિવૃત શિક્ષકનું નેશનલ એવોર્ડથી સન્માન

મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયાનું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન વાંકાનેર: કર્ણાટકના બેંગ્લોરમાં તાજેતરમાં શિક્ષક દિને વાંકાનેરની મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયા (98983 65990)નું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!