કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

નવાપરાના યુવાને ચોટીલામાં ગળે ફાંસો ખાધો

વૈભવી જીવન જીવતા યુવાનના આપઘાતનું કારણ અકબંધ ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં ગઈ કાલે વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવાપરામાં રહેતો 24 વર્ષનો યુવાન…

ગૌચર ઉપરનું દબાણ હટાવવા અરજી કરનાર યુવાન ઉપર હુમલો

પાંચદ્વારકા ગામના બનાવમાં પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરી લેવા મામલે અરજી કરનાર માલધારી યુવાન ઉપર પિતા પુત્રએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.…

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મોરબી એસઓજી પોલીસે પરવાનાવાળી બંદૂક આપનાર લાલાભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો વાંકાનેર : આજકાલ સોશિયલ મીડિયામાં સીન સપાટા નાખવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ…

ઢુવા પાસે વરમોરા સિરામિકમાં મજુર પર પતરુ પડતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક વરમોરા સિરામિક ફેકટરીમાં પતરાના શેડમાં કામગીરી કરી રહેલા નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા ઉ.28 ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ માથા ઉપર પતરા લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું પડયું હતું. જેની સારવાર માટે…

અંતે મોરબી જિલ્લાને મળી ગ્રાહક સુરક્ષા કોર્ટ

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે  મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા…

વાંકાનેર નજીક વોડકા- બિયર સાથે એક પકડાયો

વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સ ઝડપાયો વાંકાનેર : બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત…

Content Copying Forbidden !!

error: Content is protected !!