કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ન્યાયાધીશોની અરસપરસ અને બઢતી સાથે બદલી

વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા  ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ…

પિન્ટો વરલીમટકાના આંકડા લેતા અને દેશી દારૂ વેચતી બે મહિલાઓ ઝડપાઇ

વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ સોસાયટીમાંથી સીટી પોલીસે જાહેરમાં વરલી મટકાના જુદી – જુદી બજારના આંકડા લઈ વરલી મટકાનો જુગાર રમાડતા દેવરાજ ઉર્ફે પિન્ટો નાગજીભાઈ સુરેલા નામના શખ્સને રોકડા રૂપિયા 4,780 તેમજ વરલી સાહિત્ય અને બોલપેન તેમજ આંકડા…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો ધંધો ધમધોકાર: મહિલાઓ પણ મેદાનમાં

પંચાસીયા, વણજારા, જાલીડા, કાશીપર, સરતાનપર, જડેશ્વર અને પાંચદ્વારકામાં દારૂ વેંચતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી 

માટીના ઢગલામાં બાળકના મૃત્યુ મામલે સિરામિક કારખાના માલિકો વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલામા દટાઈ જવાથી 7 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થવા મામલે મૃતક બાળકના પિતા દ્વારા યોગ્ય સલામતી નહિ રાખનાર કારખાનાના માલિકો વિરુદ્ધ ફરિયાદ…

ઘરનું ઘર ગુજરાત સરકારે ગ્રામીણ ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને આપી મંજુરી

મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે 

સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન

લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે-2

આવી રીતે શોધવામાં આવે છે સોનાની ખાણો: આ સંકેત મળે તો સમજી લેવું ત્યા ધરતી નીચે સોનુ જ સોનુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બહાર આવે છે? તે કેવી રીતે શોધવામા આવે છે?  સોનું શોધવાનું…

આજે વીજતંત્રના દરોડામા 16.39 લાખની વીજચોરી ઝડપાઇ 

ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે વાંકાનેરમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને વાંકાનેરમાં સઘન વીજ ચેકિંગ કરતા રૂ.૧૨.૩૯ લાખની વીજચોરી ઝડપાઇ હતી. મોરબી વર્તુળ કચેરી દ્વારા…

રમતા રમતા બીજા માળેથી પટલાયેલા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ

રાતાવીરડા નજીક રોસા સિરામિકમા બનેલો અરેરાટી ભર્યો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલી સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રમતા રમતા બીજા માળેથી પટકાયેલા માસૂમ બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!