પુલ દરવાજા પાસે ટાઉન હોલમાં જુગાર રમતા ઝડપાયાં
વાંકાનેર પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન…