કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થી આર્ય પરમારની સિદ્ધિ વાંકાનેર: નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરાટે & સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યોના…

વાંકાનેર ગામડાના રસ્તા સીસી રોડ બનશે

જામસર, વીરપુર, લાકડધાર, માટેલ, સરતાનપર, રાતાવીરડા, ભીમગુડા વગેરે ગામને ફાયદો સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને રસ્તા બનાવવાને મંજૂરી વાંકાનેર: સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે, કામ પણ ટૂંક સમયમાં શરુ થશે. કુલ ૯૬ જેટલા રોડના…

વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ

રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…

વાંકાનેર તાલુકાના 2 ડોક્ટરની બદલી કરાઈ

ડૉ.જાવેદ મસાકપુત્રાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા વાંકાનેર: ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-૨ માં ફરજ બજાવતા એકસામટા 144 જેટલા તબીબી અધિકારીની સ્વવિનંતીથી/જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે. આ તબીબી અધિકારીઓની બદલીમાં વાંકાનેર…

વાંકાનેરમાં આયકર વિભાગના દરોડાથી ફફડાટ

સઘળું હિસાબી સાહિત્ય કબ્જે: દુકાનને સીલ મારી દેવાયું વાંકાનેર: શહેરના ગ્રીન ચોક ખાતે આવેલ ગો ગેસ એજન્સી પર ગઇકાલના રોજ આઇકર વિભાગ દ્વારા દરોડા પાડતાં વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ જેમાં વહેલી સવારથી રાજકોટ આઇકર વિભાગની…

શ્રાવણી જુગાર રમતા 3 જુગારી પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં જાણવા મળ્યા મુજબ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશ ઉર્ફે જયરાજ જગાભાઈ દેત્રોજા, લાલજીભાઈ વાલજીભાઈ દેત્રોજા અને સોમાભાઈ મનજીભાઈ સારલાને તીનપતિનો જુગાર રમતા…

બીજી સાથે વાત કરતા પતિને પતાવી દીધો

ત્રણ માસ પૂર્વે પરણેલા પતિ-પત્ની વચ્ચે બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને તેની જ પત્નીએ અન્ય સ્ત્રી સાથે પતિ વાત કરતો હોવાની શંકાના આધારે કુહાડાનો ઘા ઝીકી રહેંસી…

મચ્છુ નદીમાં કપડાં ધોતી મહિલાને માર પડયો

“મેરે અંગનેમેં તુમ્હારા ક્યાં કામ હે?” વાંકાનેર : વાંકાનેરમાં મચ્છુ નદીમાં મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે બાઈક લઈને નદીએ ગયેલા શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતી હોય ન આવવા કહેતા આ શખ્સ સહિતના ચાર શખ્સોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ…

1 કિલો ગાંજો અને 8 શકુનિઓ ઝડપાયા

વાલાસણ અને ભાયાતી જાંબુડીયામાં પોલીસ કાર્યવાહી વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે લેબર ક્વાર્ટરમાં ગાંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે, મૂળ ઝારખંડનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!