કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

બીજા કેસમાં જીનપરા જકાતનાકા પાસેથી ડમ્પર સર્પ આકારે ચલાવી નીકળતા કબ્જે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસરમાં સડેલી અને સારી ડુંગળીની આડમાં છુપાવી લઇ જવાતો ૬૮૬૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસ દારૂનો જથ્થો, આઈસર ટ્રક સહીત ૬૦ લાખથી વધુની કિમતના…

રસીકગઢના વેપારીને છેતરનાર વધુ ત્રણ જેલ હવાલે

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

જોબ વર્કના બહાને 48 લાખની છેતરપિંડી કરી હતી પહેલા બે આરોપી જેલ હવાલે થયા હતા: આરોપીઓ પાલનપુર, સુરત અને રાજસ્થાનના વાંકાનેર: તાલુકાના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરવામાં આવી હતી અને…

આણંદપર ગામના પાટીયા પાસે અકસ્માતમાં મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલનો યુવક વાંકાનેર: હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલના યુવકનું આણંદપર ગામના પાટીયા પાસે પાડધરાથી મકતાનપર જતા રોડ ઉપર એકસીડન્ટમાં મોત થયેલ છે અને બે નાની-નાની દીકરીએ પિતા ગુમાવેલ છે, મોટર સાયકલ સ્પીડમાં હશે અને…

માટેલમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાં રામદેવપીર મંદીર નજીક મેલડી મંદીર નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૧ ૦,૫૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ચાર આરોપી સામે ગુન્હો નોંધાયો છે… જાણવા મળ્યા…

અમરસરના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

વાંકાનેર: તાલુકાના અમરસર ગામના યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થઇ હતી જાણવા મળ્યા મુજબ અમરસર ગામનો બાઇક લઈને જઈ રહેલ આસીફરજા સલીમભાઈ બ્લોચ (ઉ.૨૬) બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.…

નવાપરામાં જુગાર રમતા ચાર પકડાયા

હરબટીયાળી નજીક બાઈક સવાર જીવાપરના આધેડને ઈજા વાંકાનેર: નવાપરામાં સો વારીયા પાસે મીટ્ટી કુલ વાળી શેરીમાં જુગાર રમતા ચાર જણા રોકડા રૂ. ૧૦૫૦/-સાથે મળી આવતા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે…. જાણવા મળ્યા મુજબ નવાપરામાં સોવારીયા પાસે મીટ્ટી કુલ વાળી…

વાંકાનેર બસ સ્ટેશન સામેથી સ્પ્લેન્ડર પ્લસ ચોરાયું

સોળ વર્ષની છોકરીને ભગાડી જતા ફરિયાદ

વાંકાનેર: બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં ઘરની બહાર પાર્ક કરેલ મોટર સાયકલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં રહેતા ગેલાભાઇ શીવાભાઇ સાપરા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદમાં લખાવેલ…

બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો પકડાયો

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

ટ્રાફિક નિયમના ભંગ સબબ વાંકાનેર: નવા વઘાસીયાનો યુવાન રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો એક અને ટ્રાફિક નિયમના ભંગ સબબ છ પકડાયા છે… જાણવા મળ્યા મુજબ નવા વઘાસીયા રહેતો અશોકભાઇ ઉર્ફે રાજેશ ગાંડુભાઈ ઉઘરેજા (ઉ.40) રાત્રીના અંધારામા બંધ દુકાનોની…

કેરાળા ગામના બોર્ડ પાસે અકસ્માતમાં બાળકીનું મોત

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

ટ્રેકટરે અચાનક વંણાક લેતા લોખંડની ઇંગલ માથામાં વાગેલ વાંકાનેર: બાપ- દીકરી સરોડી (થાન) જતા કેરાળા ગામના બોર્ડ પાસે એક ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનુ ટ્રોલી સાથેનુ ટ્રેકટર વંણાક લેતા લોખંડની ઇંગલ માથાના દીકરીને વાગતા માથામાં ગંભીર પ્રકારની ઇજા થતા મરણ ગયેલ…

જેતપરડામાં બહોળી સંખ્યામા બ્લડ ડોનર ઉમટી પડ્યા

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની…

Content Copying Forbidden !!

error: Content is protected !!