કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરાઈ

છેલ્લા દસ વર્ષથી સણોસરા ગામના સરપંચ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેમના પતિ યુનુસભાઈ શેરસીયા છેલા દસ વર્ષ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે રાજકોટ: જિલ્લાના રાજકોટ તાલુકાના સણોસરા ગામના ડો. નફીસાબેન શેરસીયા પોતે…

ઉમેદવારો જી.પં ની ચૂંટણીમાં 6 લાખ ખર્ચી શકશે

ઉમેદવારો જી.પં ની ચૂંટણીમાં 6 લાખ ખર્ચી શકશે

તા.પં. માં 3 લાખની મર્યાદા 9 વોર્ડ સુધીની પાલિકામાં 2.25 લાખની મર્યાદા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021…

ભલગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

છરી સાથે બે જણા પકડાયા વાંકાનેર : તાલુકાના ભલગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવેલ છે અને બીજા બનાવોમાં છરી સાથે બે જણા પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ હોટલ આઇકૃપા સામે આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ…

કોર્ટ મુદતમાં ગેરહાજર રહેનાર સામે અનાદરની ફરિયાદ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

દેરાળાના શખ્સની ફરિયાદ હતી વાંકાનેર: તાલુકાના દેરાળા ગામના રહીશે બસપા તા: સમી જી.પાટણના એક શખ્સ સામે પ્રિન્સીપાલ સિનિયર સીવીલ કોર્ટ વાંકાનેરમાં ધી નેગોએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરેલ, જેમાં આરોપીને હાજર થવા પત્રની આરોપીને બજવણી થયેલ હોવા છતા આ કામનો…

ફોન પર વાત કરવાની ના પાડતા શિક્ષિકાને ધમકી

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

મેસરિયા અને અજમેર (જસદણ)ના શખ્સો આરોપી ‘તમારે વાત તો કરવી જ પડશે નહીતર તમોને જાનથી મારી નાખીશ’ વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કુલના માધ્યમિકના શિક્ષિકાને વાંકાનેર તાલુકાના મેસરિયાના એક શખ્સે રૂબરૂ આવી જસદણ તાલુકાના અજમેર ગામના શખ્સને ફોન કરી મહિલાને તેની સાથે ફોનમાં…

લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં…

રા. ડિ. કો. બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો

બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે અવિરત વિકાસકુચ જારી રાખી છે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે રૂા.285 કરોડનો સીમાચિન્હરૂપ…

પિસ્ટલ સપ્લાય કરનાર મહીકાથી ઝડપાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

આરોપી છ માસથી ફરાર હતો વાંકાનેર: ફાળદંગ ગામના શિવરાજ વાળાને પિસ્ટલ સપ્લાય કરનાર મૂળ મધ્યપ્રદેશના શખ્સને પેરોલ ફર્લો સ્કોડની ટીમે વાંકાનેરના મહીકા ગામેથી પકડી લીધો હતો. સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો પીસીબી ટીમે ગત તા.10-10-2025 ના રોજ…

એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

આરોપી સામે અગાઉ ૬ ગુન્હાઓ નોંધાયા છે રાજકોટ: વાંકાનેર એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય અન્વયે શાપર-વેરાવળ પોલીસે વાંકાનેર સીટી…

Content Copying Forbidden !!

error: Content is protected !!