કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પેડકમાં ચાર મહિલા સહિત જુગાર રમતા સાત પકડાયા

મોડી રાત્રે પોલીસ દરોડો: રૂ.૬,૨૯૦/ કબ્જે પોલીસને જોઈ નાશભાગ કરવા લાગેલ પણ પકડાઈ ગયા વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર) માં ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૬,૨૯૦/-સાથે…

આજે સાંજે 5 વાગ્યે નગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે

લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા કરવા કોંગ્રેસની માંગ વાંકાનેર: નગરપાલિકાનું આજ ગુરૂવારે સાંજે 5 વાગ્યે જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ તેમના સદસ્યો દ્વારા રજૂ કરાયેલા…

પરપ્રાંતિય મજુરની માહીતી અપલોડ ન કરનાર દંડાયા

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં પોલીસ તપાસ થઇ વાંકાનેર: તાલુકામાં આવેલ કારખાનાઓમાં પરપ્રાંતિય ઇસમને મજુર તરીકે કામે રાખેલ અને પરપ્રાંતિય મજુરની માહીતી MORBI ASSURED એપ્સ. માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં મજુરોની માહીતી આપેલ ન…

રેલવે સ્ટેશન રોડ પર વર્લીના આંકડાઓ લખતા પકડાયો

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી વાંકાનેર: અમરસિંહજી મીલ કોલોનીમાં રહેતા એક શખ્સને જાહેરમાં રેલવે સ્ટેશન રોડ પર વર્લી ફીચરના આંકડાઓ લખતા એલ.સી.બી. એ પકડેલ છે અને વાલાસણ તથા માટેલના વાહન ચાલકો સામે કાર્યવાહી થઇ છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે…

લુણસર ચોકડી પાસે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

રૂ. ૬૫,૬૯૧ ના મુદ્દામાલ સાથે એક શખ્સ પકડાયો વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે તાજ કમાન ગેરેજ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. સર્વેલન્સ સ્ટાફને હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બાતમી…

વાંકીયા-1 શાળા બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર – 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની વાંકીયા-…

પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

દોઢ કરોડના મુદામાલ પર રોલર ફેરવ્યું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે… વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી…

ગાંગીયાવદરના બાળકને ઝેરી દવાની અસર

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

સમથેરવાના યુવાનને મારામારીમાં ઈજા: લુણસરના મહિલાને રોડ ક્રોસ કરતા બાઇક ચાલકે હડફેટે લીધા: હાઇવે ઉપર પુલ પાસે બાઈકમાંથી પડી ગયા વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે વાડી વિસ્તારમાં ગાંગીયાવદરના બાળકને ઝેરી દવાની અસર થઇ હતી, જ્યારે સમથેરવાના યુવાનને મારામારીમાં ઈજા થઇ હતી…

લાલપરમાં 12 વર્ષની બાળકીને ગળેફાંસો

લાલપરમાં 12 વર્ષની બાળકીને ગળેફાંસો

વાંકાનેર : તાલુકાના લાલપરમાં એક શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકીને ગળેફાંસો આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા અમરસિંહભાઈ રાદુભાઈ ડામોરની 12 વર્ષની…

લીમડા ચોકમાં રાત્રીના આંટાફેરા કરતો પકડાયો

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી વાંકાનેર: અહીં લીમડા ચોકમાં આવેલ હાજીઅલી ચેંબર પાસે રાત્રીના એક શખ્સને આંટાફેરા કરતો પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ ડો. ધરોડીયા સાહેબના દવાખાના પાછળ અરૂણોદય સોસાયટી ઝુપડામાં રહેતો રાહુલભાઈ ફુલાભાઇ ચૌહાણ (ઉ.20) ને રાત્રીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!