કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

નશો કરી વાહન ચલાવશો તો દંડાશો: 5 દંડાયા

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા પાંચને પકડી વાહન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી છે, તો ટ્રાફિક નિયમન ભંગ સબબ એક સામે સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના પોલીસ ખાતાએ નશો કરી વાહન ચલાવતા (1)…

ધરમનગરમાં ખુંટીયાના ત્રાસથી રહીશો પરેશાન

કલેકટરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય વાંકાનેર: અહીં ઝાંઝર સિનેમા પાસેના ધરમનગર વિસ્તારમાં ખુંટીયાના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ખુંટીયાનો ત્રાસ ખુબ વધી ગયો છે લોકો સતત ભયના માહોલમાં જોવા મળે છે ત્યારે સ્થાનિક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી…

રસીકગઢના વેપારીને છેતરનાર આરોપી જેલહવાલે

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

ટાટા પ્રોજેકટમાં જોબવર્કના બહાને 48 લાખની છેતરપિંડી કરી હતી દલડીનો ભરવાડ બાળક બાઇકમાંથી પડી જતા ઇજા વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની લાલચે 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ…

વાંકાનેર લજાઈ રોડ રીપેરીંગમાં ૪,૨૮,૮૯,૯૧૧ રૂપિયા ખર્ચાશે

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

પલાંસ લુણસર રોડને પહોળો કરવા ૧૭,૦૨,૮૫,૧૮૫ રૂપિયાનો એસ્ટીમેન્ટ વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટ પર જૂના બાંધકામને બદલીને નવા બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની કિ.મી. ૧/૦ થી ૧૪/૦૦૦ જોબ નં. sr/mrb/૨૦૨૪-૨૫/૪ પ્રકાશિત કરવામાં આવી છે.…

મોરબી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

બ્રિજ ઇન્સ્પેક્શન અને રોડ રીપેરીંગ તથા વરસાદી પાણીના નિકાલ બાબતે ચર્ચા મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ બ્રિજ પુલની સમીક્ષા તેમજ રોડ રસ્તા અને પાણીના નિકાલના પાયાના પ્રશ્નોના નિવારણ બાબતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તમામ…

પચ્ચીસ વારિયા વિસ્તારમાં 12 મકાનો તોડી પાડયા

500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી: ચીફ ઓફિસર વાંકાનેર: અહીં વરસાદી પાણીના ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે ગઈ કાલે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો…

મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના મંજુર

13450 એકર જમીન -ખેડુતોને સિંચાઈનો લાભ વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત…

250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું

મૂળ ટોળ (ટંકારા)ના વતની વાંકાનેર: આજે હું તમને એક અનોખા વ્યક્તિત્વ “અમિયલ બાદી” (એન્જીનીયર) વિશે જણાવીશ જેમણે ગુજરાતમાં 250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેઓ મસ્જિદોના નિર્માણ માટે મફતમાં યોજનાઓ (નકશા), ઊંચાઈ યોજનાઓ અને માળખાકીય યોજનાઓ બનાવે છે…

અમરસર પવનચક્કી પાસે જુગાર રમતા પકડાયા

રાતાવીરડા ગામની સીમમાં ઈંગ્લીસ દારૂ સાથે બે ઝડપાયા વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!