કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ભેરડા ગામ પાસે મારામારી વાંકાનેર: અહીંના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (ઉ.23) એ હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. હળવદના મિયાણી ગામ…

લીંબાળા સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ઝડપાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

કુલ કિ. રૂ. ૧,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે આઠ સામે કાર્યવાહી વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામની સીમમાં કાંકરીયા તળાવ વાળા વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટમાં રહેતા આરોપી વાડીની ઓરડીમાં બહારથી શખ્સો બોલાવી જુગાર અંગે રેઇડ દરમ્યાન કુલ કિ.…

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને ‘NQAS’ પ્રમાણપત્ર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

કેન્દ્ર સરકારના વિવિધ માપદંડોમાં અગ્રેસર મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સાથે વહીવટી તંત્રની સિદ્ધિઓમાં એક સિદ્ધિ ફરી ઉમેરાઈ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા મૂલ્યાંકનમાં મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને એકસાથે સ્થાન મળ્યું છે, જે…

રાતાવીરડા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 37 લાખ મળશે

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બે પૈકી એકને 32 લાખ વળતર લોક અદાલતમાં મંજુર રાજકોટઃ તા. ૧૪-૩-૨૦૧૬ ના રોજ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લોકઅદાલતમાં દ્યણા બધા વાહન અકસ્માતથી ઉદભવેલ મૃત્યુ તથા ઇજાના વળતર સબંધી કલેઇમ કેશો મુકવામાં આવેલ જેમાં કલેઈમ કેશોમાં વળતર મંજુર કરવામાં…

સમથેરવામાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન પકડાયું

બે એક્સકેવેટર મશીન જપ્ત વીડી જાંબુડીયાના યુવાનને માથામાં લાકડી મારી વાંકાનેર તાલુકાના સમથેરવા સીમ વિસ્તારમાં ફાયર ક્લે ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા બે એક્સકેવેટર મશીન ઝડપી પાડીને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આશરે રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ…

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.…

તિથવાથી પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીની લાશ મળી

કુવાડવાના રફાળા ગામે વાડીની ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી વાંકાનેર: તાલુકાના તિથવા ગામેથી પ્રેમી સાથે યુવતી 12 દિવસ પહેલા ભાગી ગઈ હતી. જેની કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બાદમાં પ્રેમીએ યુવતીના…

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગસંદેશ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી…

જિ. પંચા./ તા. પંચા.માં વહીવટદાર નિમાયા

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી, વાંકાનેરને જવાબદારી મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતોની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય સરકારના હુકમ મુજબ, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતોની નવી બોડીની રચના થાય…

ઢુવામાં દારૂ વેચનાર/ આપનાર સામે ફરિયાદ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

વેચનાર આરોપી તરીકે સ્વાભાવિકપણે મહિલા વાંકાનેર: દેશી દારૂ વેચાણના હોટ સેન્ટર તરીકે કુખ્યાત બનેલ તાલુકાના ઢુવા ગામે પેરોલ ફર્લો સ્કોડ મોરબીના સ્ટાફે ઢુવા ગામની સીમમાંથી દારૂ લીટર ૧૧૨ કિંમત રૂ, ૨૨૦૦ નો પકડી બે આરોપી સામે ગુન્હો નોંધ્યો છે, ઉલ્લેખનીય…

Content Copying Forbidden !!

error: Content is protected !!